ગર્લફ્રેન્ડે ફોન કરી કહ્યું- ઘરે કોઈ નથી આવી જા, અને બોયફ્રેન્ડ નાં ગયા પછી બંને એ એવું કર્યું જાણીને તમે ચોંકી જશો 😱

ઘણીવાર ગુજરાત સમેત સમગ્ર દેશમાંથી એવી એવી ખબરો સામે આવે છે કે સાંભળી આપણે હેરાન રહી જઈએ છીએ. હાલમાં એક એવી ખબર સામે આવી, જેમાં એક પ્રેમીને તેની પ્રેમિકાએ ગિર આપવા માટે ઘરે બોલાવ્યા અને કહ્યું કે, ઘરે કોઇ નથી, તું આવી જા, પ્રેમી મોડી રાત્રે જ્યારે પ્રેમિકાના ઘરે પહોંચ્યો તો પ્રેમિકાના પરિજનોએ તેને પકડી લીધો અને તેની ખૂબ ધોલાઇ કરી. ણલ તો ઘાયલ પ્રેમીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ મામલો ઉત્તરપ્રદેશના બાંદાના બિડા થાના ક્ષેત્રનો છે.

‘ઘરે કોઇ નથી, આવી જા’- ગર્લફ્રેન્ડે બોલાવ્યો ઘરે, બોયફ્રેન્ડના મનમાં કૂચા લડુ કે આજે બધું જ કરવા મળશે, ઘરમાં ગયો અને

એવી માહિતી સામે આવી છે કે, ઘાયલ યુવક ડી.જે સ્થાનિક કાર્યક્રમોમા ડીજે માટે ઓર્ડર લે છે. ઓર્ડર લીધા પછી ડીજે પણ વગાડે છે, બસ એ જ રીતે એક રાત્રે તે એક કાર્યક્રમમાંથી પાછો કરી રહ્યો હતો. યુવકના કહેવા મુજબ તેની ગર્લફ્રેન્ડનો ફોન આવ્યો અને તેણે એવું કહ્યું કે, “મમ્મી અને પપ્પા ઘરે નથી અને આવી જા.” યુવક તેની ગર્લફ્રેન્ડને ઘડિયાળ ગિકર કરવા માગતો હતો, તેથી આમંત્રણ મળતાં તે ઘડિયાળ સાથે લઇ ગયો હતો.

તે પ્રેમિકાના ઘરના દરવાજે પહોંચ્યો, તેણે દરવાજો પણ ખોલ્યો અને અંદર ગયો પરંતુ ગર્લફ્રેન્ડની માહિતી ખોટી હતી. ઘરમાં પરિવારના સભ્યો હતા. યુવતીના પિતા અને ભાઈઓએ યુવકને જોયો અને તેને ચોર સમજીને માર માર્યો, ધમાલ સાંભળીને પડોશીઓ એકઠા થઈ ગયા. કોઈક રીતે મામલો શાંત પડ્યો અને પરિવારજનોને સમજાવ્યા હતા. આ પછી ઘાયલ યુવકે બધી વાત કહી. ત્યારબાદ યુવકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

એવી માહિતી સામે આવી છે કે, ઘાયલ યુવક ડી.જે. સ્થાનિક કાર્યક્ર્મોમાં ડીજે માટે ઓર્ડર લે છે, ઓર્ડર લીધા પછી ડીજે પણ વગાડે છે. બસ એ જ રીતે એક રાત્રે તે એક કાર્યક્રમમાંથી પાછો કરી રહ્યો હતો. યુવકના કહેવા મુજબ તેની ગર્લનૅન્ડનો કૌન આવ્યો અને તેણે એવું કહ્યું કે, “મમ્મી અને પપ્પા ઘરે નથી અને આવી જા.” યુવક તેની ગર્લફ્રેન્ડને ઘડિયાળ ગિફ્ટ કરવા માંગતો હતો, તેથી આમંત્રણ મળતાં તે ઘડિયાળ સાથે લઈ ગયો હતો.

તે પ્રેમિકાના ઘરના દરવાજે પહોંચ્યો, તેણે દરવાજો પણ ખોલ્યો અને અંદર ગયો પરંતુ ગર્લફ્રેન્ડની માહિતી ખોટી હતી. ઘરમાં પરિવારના સભ્યો હતા યુવતીના પિતા અને ભાઈઓએ યુવકને જોયો અને તેને ચૌર સમજીને માર માર્યો, ધમાલ સાંભળીને પડોશીઓ એકઠા થઇ ગયા. કોઇક રીતે મામલો શાંત પડ્યો અને પરિવારજનોને સમજાવ્યા હતા. આ પછી ઘાયલ યુવકે બધી વાત કહી, ત્યારબાદ યુવાકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *