આ કપલે બનાવી સુહાગરાતની રીલ, સજેલી ધજેલી પત્નીના કપડાં ઉતારી રહ્યો હતો પતિ, જુઓ આખો વાઇરલ વિડીયો 😮

આ કપલની સુણગરાતનો વીડિયો જોઇને ભડક્યા યુઝર્સ, વરરાજા એ કન્યાના એક પછી એક….જુઓ તમે પણ

હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને લગ્નને લઇને ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. ઘણા લોકો લગ્નને વધુ ખાસ બનાવવા અને પોતાના પાર્ટનરને સરપ્રાઇઝ આપવા માટે ખાસ આયોજનો પણ કરતા હોય છે. ત્યારે આવા વીડિયોને પણ લોકો ખુબ જ પસંદ કરતા હોય છે.

પરંતુ હાલ એક કપલે પોતાની સુહાગરાત દરમિયાનનો વીડિયો બનાવ્યો હતો અને પછી આ વીડિયોને તેમને ઇન્સ્ટા રીલમાં પોસ્ટ કર્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ જ તેમને ભારે ટ્રોલિંગનો પણ સામનો કરવો પડ્યો અને ઘણા લોકો કોમેન્ટ કરીને આ કપલને ખરી ખોટી પણ સંભળાવવા લાગ્યા, જેના કારણે તેમને કમેન્ટ ઓફ પણ કરી દેવી પ

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું હતું કે આ કપલ લગ્ન બાદ સુહાગરાત મનાવવા માટે બેડરૂમમાં આવે છે અને કન્યા પણ ઘરેણા અને ચોલીથી સજ્જ છે. જેના બાદ વરરાજા તેને ઘરેણા ઉતારવામાં મદદ પણ કરી રહ્યો છે. કન્યાના માથા સજાવેલો શણગાર અને ઘરેણાં વરરાજા ઉતારીને બાજુ પર રાખી રહ્યો છે.

આ દરમિયાન વરરાજા તેની પત્નીને કિંસ પણ કરતો જોવા મળી રહ્યો છે. કન્યા પણ આ દરમિયાન ખુબ જ ખુશ જોવા મળી રહી છે. વચ્ચે વચ્ચે આ કપલ રોમાન્સ પણ કરતું જોવા મળે છે અને છેલ્લે વરરાજા જ્યારે કન્યાના બ્લાઉઝની દોરી ખોલતો હોય છે ત્યારે જ આ વીડિયો પૂર્ણ થઇ જાય છે.

Video Source : Instagram – @arushirahulofficial

આ વીડિયોને | રાહુલ । અને આરુષિ નામના યુઝર દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જે થોડા જ સમયમાં ખુબ જ વાયરલ પણ થઇ ગયો. વીડિયોની સાથે કેપશનમાં લખવામાં આવ્યું છે કે “મારો સ્લિપી હસબન્ડ મને કેવી રીતે મદદ કરી રહ્યો છે.” વીડિયો જોયા બાદ ઘણા યુઝર્સ ગુસ્સે પણ ભરાયા હતા અને વ્યૂઝ વધારવા માટે આવા વીડિયો શેર કર્યા હોવાનું પણ ઘણા લોકો કહી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *