હાલ સિનેમા જગત ની સાથે સાથે OTT પણ ખુબજ પ્રચલિત બન્યું છે. સિનેમા જગત માં રોક ટોક હોઈ છે પરંતુ OTT માં થોડી ઓછી રોકટોક હોવાના કારણે નિર્માતાઓ શૂટિંગ કરવાથી અચકાતા નથી. જો આપણે બોલ્ડનેસ વિશે વાત કરીએ, તો એમેઝોન પ્રાઇમ વિડીયો પર આવી સિરીઝની કોઈ કમી નથી.
: Four More Shots :

હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં પ્રસ્તુત આ વેબ સિરીઝ ખુબજ ચર્ચિત છે. સયાની ગુપ્તા, બાની જે, કીર્તિ કુલ્હારી અને માનવી ગગ્રુની મિત્રતા પર આધારિત આ સિરીઝ આજની ફ્રી સ્પિરિટ છોકરીઓની સ્ટોરી છે.
: Rasbhari :

વર્ષ 2020 માં રિલીઝ થયેલ, આ પ્રાઇમ વિડિયોની સૌથી બોલ્ડ સિરીઝમાંથી એક છે જેમાં સ્વરા ભાસ્કર ખૂબ જ બોલ્ડ પાત્રમાં જોવા મળી છે. સ્થાનિક અંગ્રેજી શિક્ષકના પ્રેમમાં પડેલા યુવકની કહાની રાસભરીમાં દર્શાવવામાં આવી છે.
: Mirzapur :

આ સિરીઝની બે સીઝન આવી છે અને બંને બોલ્ડનેસ અને અશ્લીલ દ્રશ્યો થી ભરપૂર છે. આ સિરીઝ માં એક્શન ની પણ ભરમાર છે. આ સિરીઝ પરિવાર સાથે જોવા લાયક નથી.
: Skulls and Roses :

સંબંધોને ચકાસવા માટેની એક રમત જે લોકોને ખૂબ ગમતી હતી તેવી રિયાલિટી શોની જેમ તે રિયાલિટી વેબ સિરીઝ હતી. દક્ષિણ આફ્રિકામાં ફિલ્માવવામાં આવેલી આ સિરીઝમાં 16 સ્પર્ધકો હતા.
: Made in Heaven :

2019માં રિલીઝ થયેલી આ સિરીઝ ખૂબ જ ચર્ચામાં રહી છે અને આ સિરીઝમાં ઘણા ન્યૂડ અને બોલ્ડ સીન્સ છે જે તેને હોટ અને સેક્સી વેબ સિરીઝની યાદીમાં મૂકે છે. જો તમારે તેને જોવું હોય, તો તેને એકલા જુઓ.