150 રૂપિયાનું કરો રોકાણ મળશે 19 લાખ! જરૂર પડવા પર મળશે પૈસા, જાણો વધુ વિગત…

LIC દેશની સૌથી ભરોસાપાત્ર વીમા કંપની છે. સરકાર દ્વારા સંચાલિત આ કંપનીની પોલિસીમાં રોકાણ પર ગ્રાહકોને ઘણો ફાયદો આપવામાં આવે છે. વધતી મોઘવારીના આ દોરમાં આપણા દરેકના માટે એ જરૂરી છે કે પોતાની મહેનતની કમાણીનો અમુક ટકા ભાગ કંઈ પણ કરીને આપણે બચત કરીને કોઈ પોલિસીમાં રોકાણ કરીએ. દરેકનું સપનું હોય છે કે તેમના બાળકોનું ભવિષ્ય સારૂ હોય. ભારતીય જીવન વીમા નિગમની  પણ આવી જ એક સ્કીમ છે જે બાળકોની જરૂરીયાતોન ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. આપણે વાત કરી રહ્યા છીએ એલઆઈસીની ‘ન્યૂ ચિલ્ડ્રન્સ મની બેન્ક પ્લાન’(LIC NEW CHILDREN’S MONEY BACK PLAN) ની.

રોકાણ

આવો જાણીએ આ પોલિસીની ખાસ વાતો…

 (1)આ વીમાને લેવાની ન્યુનતમ આયુ 0 વર્ષ છે.

(2) વીમો લેવાની મહત્તમ આયુ 12 વર્ષ છે.

(3)ન્યૂનતમ વીમા રાશિ 1,00,00 રૂપિયા છે.

(4)મહત્તમ વીમા રાશિની કોઈ સીમા નથી.

(5) પ્રીમિયમ વેવર બેનિફિટ રાઈડર- ઓપ્શન ઉપલબ્ધ

રોકાણ

મની બેક ઈન્સ્ટોલમેન્ટ-

પોલિસીધારકને 18, 20 અને 22 વર્ષની ઉંમર પુરી થવા પર સમ એશ્યોર્ડના 20 ટકા રકમ મળશે.

મેચ્યુરિટી બેનિફિટ

પોલિસી મેચ્યોરિટીના સમયે (વીમાધારકની પોલિસીના સમયગાળાના સમયમાં મૃત્યુ ન થવા પર) પોલિસીધારકને વીમા રકમનો વધેલો ભાગ 40 ટકા બોનસની સાથે મળશે.

રોકાણ

ડેથ બેનિફિટ

પોલિસી અવધિના સમયે પોલિસીધારકની મૃત્યુની સ્થિતિમાં વીમા રકમ ઉપરાંત સરળ રીવર્ઝનરી બોનસની ચકાસણી અને અંતિમ મહત્તમ બોનસ આપવામાં આવે છે. ડેથ બેનિફિટ કુલ પ્રીમિયમ પેમેન્ટના 105 ટકાથી ઓછુ નહીં હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *