લાજ શરમ છોડીને રોડ પર સ્કુટીની આગળ યુવતીને બેસાડીને યુવક ચાલુ સ્કૂટી પર જ કરવા લાગ્યો ફિલ્મો ની જેમ રોમાન્સ, વાયરલ થયો વીડિયો

ફિલ્મોના સીનની જેમ યુવતી યુવકની સ્કૂટી આગળ બાથ ભરીને બેસી ગઇ, ટ્રાફ઼િકથી ભરચક રોડ પર ચાલુ સ્કૂટીમાં જ કીસો પણ કરવા લાગી, વીડિયો થયો વાયરલ

ઇન્ટરનેટ પર ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે. જેમાં ઘણા વીડિયોમાં કેટલીક એવી ઘટનાઓ પણ જોવા મળતી હોય છે જેને લઇને લોકોના રુંવાડા પણ ઉભા થઇ જતા હોય છે. ટ્રાફિકના નિયમોને તોડતા ઘણા લોકોને તમે જોયા હશે જે પોતાની સાથે ઘણીવાર બીજાનો જીવ પણ જોખમમાં મુકતા હોય છે.

ત્યારે હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં લાજ શરમ સાથે નિયમોને પણ નેવે મૂકીને એક કપલે એવું કામ કર્યુ કે જૉનાના મગજનો પારો પણ છટકી ગર્ચા. આ કપલ ચાલુ સ્કૂટી પર જ ફિલ્મી બે રોમાન્સ કરવામાં મશગુલ બની ગયા, જેનો વીડિયો કોઈએ બનાવ્યો અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વીડિયો લખનઉના કોઈ સ્થળનો છે, જો કે તે લખનઉના કયા સ્થળનો છે તેની પુષ્ટિ થઇ નથી. પરંતુ વીડિયોમાં જોવા મળે છે કે છોકરો વ્યસ્ત રોડ પર ફૂટી લઇને જઇ રહ્યો છે અને છોકરી તેની સામે બેઠી છે. આ છોકરી છોકરાની સામે બેઠી છે અને તેને બંને હાથથી પોતાની બાહોમાં જકડી રાખ્યો છે. કરી તેને વારંવાર કિસ કરી રહી છે.

નવાઇની વાત એ છે કે સ્ક્રૂટીની સ્પીડ પણ યોગ્ય હતી. જો સંતુલન થોડું પણ બગડ્યું હોત તો બંને પડી જતા અને તેમને ઇજાઓ પણ થઇ શકતી હતી, પરંતુ બંને પોતાના રોમાન્સમાં મશગુલ બનીને આગળ ચાલ્યા જાય છે. આ સમગ્ર ઘટનાને પાછળથી બાઇક લઇને આવી રહેલા કોઇ વ્યક્તિએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી. જેનો વીડિયો વાયરલ થતા જ લોકો અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે.

Credit : Instagram – @_viral_video_meme

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *